આ ડિસ્પ્યુટ ની થોડી વિગતો આ મુજબ છે:
- પિતાશ્રી હાલુભા નું અવસાન ૧૯૯૨-૧૨-૦૫ થયા પછી પણ માતૃશ્રી ને સહદેવસિંહ એમની જોડે લયી જયી રાખવા બિલકુલ તૈયાર ન હતા જેથી પહેલા ની જેમ માતૃશ્રી અજીતસિંહ અને હેમાક્ષી જોડે રહેવાનું ચાલુ રાખ્યું.
- સહદેવસિંહ જોડે રહેવા જવાની ઈચ્છા કદાચ ગ્રાન્ડ સન ની રમાડવાની હોય અને એ સમયે અજીતસિંહ ના ઘરે હજુ ઘોડિયું બંધાયેલ નહિ, છેવટે માતૃશ્રી એ સહદેવસિંહ ને અમારી પાછા જોડે રહેવા આવી જવા માટે પણ ખુબ સમજાવ્યા પરંતુ તેમાં પણ એ એક ના બે ન થયા. અહીં એક વાત મજબૂરી થી જણાવીએ કે પિતાશ્રી ની પણ ગ્રાન્ડ સન જોડે રમવા અને રમાડવાની બહુ ઈચ્છા હોવા છતાં પિતાશ્રી બહુ ઓછી વાર અને બહુ ઓછા સમય માટે ગ્રાન્ડ સન ને મળી, જોયી કે રમાડી શક્યા એ વાત નો પિતાશ્રી ને હંમેશા અફસોસ રહેલ અને સહદેવસિંહે પણ આ વાત ની અવગણના કેમ કરી એ ક્યારેય સમજાયું નહિ, કદાચ પિતાશ્રી ને કેન્સર હોવાથી કે કોઈ બીજા કારણે એવું કરેલ કે કરાવેલ એ આજે પણ કોઈ ને સમજાતું નથી.
- મુદ્દા ની વાત ઉપર આવીયે તો, પિતાશ્રી ના અવસાન ના થોડા મહિના ની અંદર અમારા મોસાળ નાવડા ની બાજુ માં આવેલ વાઢેલા ગામ માં ખેતીની જમીન વેચાઉ હોઈ ખરીદવા માટે મોટામામા એ કદાચ બંને ભાઈઓ ને સમજાવ્યા હશે અને છેવટે અજીતસિંહે ગમે તેમ કરી સ્વપાર્જિત આવક માંથી ખરીદવા તૈયાર થયા પરંતુ વતન ભડીયાદ માં ખેડૂત હોવા છતાં જે તે વખતે ૮ કી.મી. ના પેરીપેરી નિયમ નો બાધ આવતા મોટામામા એ રસ્તો બતાવ્યો કી માતૃશ્રી કે જે મોસાળ માં ખેડૂત છે તો પહેલા માતૃશ્રી ના નામે આ ખેતી ની જમીન લેવી અને પછી અજીતસિંહ અને એમના કુટુંબ ના નામો ઉમેરી પછી એ ખેતી ની જમીન અજીતસિંહ અને એમના ફેમિલી ના નામે કરી શકાશે. એ પછી એ રીતે એ ખેતી ની જમીન ખરીદ કરેલ અને મોટાભાગ ની ખેતી ની જમીન જે તે વખતે અજીતસિંહ અને એમના ફેમિલી ના નામે મોટામામા એ કરાવી દીધેલ ફક્ત ૬ એક વીઘા હજુ માતૃશ્રી ના નામે બધા ની સલાહ મુજબ રહેવા દીધેલ જે સન ૨૦૨૨ માં છેવટે એ બાકી ની ૬ વીઘા ખેતી ની જમીન મોટાબેન તારાબા એ એમની નેતૃત્વ હેઠળ બધા ભાઈ-બહેનો સાથે વાત કરેલ અને એ પછી માતૃશ્રી એ રાજી-ખુશી થી બરવાળા સાથે આવી બધા ની સામે વિડિઓ રેકોર્ડિંગ સાથે આ બાકીની ૬ વીઘા ખેતી ની જમીન પણ અજીતસિંહ ના નામે કરી નાવડા એક રાત રોકાયી બીજા દિવસે બાકુમાસી ને ત્યાં બપોર નું ભોજન લયી ગાંધીનગર પાછા ફર્યા.
- પહેલા માતૃશ્રી નામે જમીન લીધેલ હોઈ હવે સહદેવસિંહ એમાંથી બધા નો હિસ્સો જબરદસ્તી કોર્ટ માં કેસ કરી માંગી રહ્યા છે જે બિલકુલ યોગ્ય નથી અને અજીતસિંહ વીસેક વર્ષ થી અમેરિકા રહેતા હોઈ વધારે પૈસા મેળવવું કે હેરાન કરવા કેમ કેસ કર્યો છે એ સમજાતું નથી.
મોટામામા તો આજે હયાત નથી પણ એમણે કહેલ કે હું આ ખેતી ની જમીન ને મારી જમીન ની જેમ સાચવીશ અને ખેતી કરી તેની ઉપજ તમને દર વર્ષે આપીશ; જે તે વખતે કેમ આ જમીન લેવા મોટામામા એ આગ્રહ કરેલ તે સમજવાની કોશિશ કરીયે તો થોડું ઘણું સમજાય કે જેથી માતૃશ્રી ની સારી દેખરેખ રહી શકે.
આપના કોઈ ને કઈ સમજાય કે કહેવા જેવું લાગે તો વિના સંકોચે જણાવવા વિનંતી છે.